* આઝાદી પછીનો સમયકાળ એટલે કે 1950 પછીના ત્રણ દાયકા, મહેસાણા જીલ્લાનો પાટીદાર સમાજ આર્થિક કપરા સંજોગોમાં પણ, ગુજરાતમાં વિજ્ઞાન, ટેકનીકલ અને મેડીકલ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતો હતો. કાળાન્તરે સમય વહેતો ગયો, વહેતો ગયો અને આર્થિક જરૂરીયાતની પાછળ તનતોડ મહેનત કરતો આ સમાજ, શહેરો અને પરદેશ તરફ અનિવાર્ય પણે સ્થળાંતર થતો ગયો. ગામ, શહેર અને વિદેશના અલગ અલગ વસવાટો દરમિયાન પોતાના બાળકોના શિક્ષણ તરફ પૂરતું ધ્યાન આપી શકાયું નહી, પરિણામે સમાજમાં શિક્ષણનો પારો ખૂબ નીચે ઉતરી ગયો.
 
 
 

 

 
Download Form for Education Loan - Renew Application
Download Form for Education Loan - New Application
 
Copyright@kp42samaj.org